જિંદગી તને થેન્ક યુ (Jindgi Tane Thank You)


Price:
(as of – Details)



ડૉ. નિમિત્ત ઓઝા વ્યવસાયે યુરો-સર્જન છે અને સ્વભાવે સંવેદનશીલ સર્જક. અત્યાર સુધીમાં તેમના પાંચ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે. સામાન્ય માણસની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરતી તેમની કલમે ઘણી લોકચાહના મેળવી છે. તેઓ દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં દર બુધવારે ‘અજવાળાનો ઓટોગ્રાફ’ નામની કૉલમ લખે છે. આ પુસ્તક એવી રચનાઓનો સંગ્રહ છે જે રચનાઓએ તેમને લોકપ્રિય બનાવ્યા છે. અત્યાર સુધી ફેસબુક અને વોટ્‌સઍપ પર વાઇરલ થયેલી તેમની બધી જ રચનાઓ આ પુસ્તકમાં આવરી લેવાઇ છે.

ASIN ‏ : ‎ B07Q137LFG
Publisher ‏ : ‎ AMOL PRAKASHAN; First edition (14 March 2019); amol prakashan, ahmedabad. mo:9428355207
Language ‏ : ‎ Gujarati
Paperback ‏ : ‎ 96 pages
Reading age ‏ : ‎ 10 years and up
Item Weight ‏ : ‎ 200 g
Dimensions ‏ : ‎ 20 x 20 x 1 cm
Country of Origin ‏ : ‎ India

Exit mobile version