Moral Tales of Bible in Gujarati (બાઇબલની નૈતિક વાર્તાઓ) : Colourful Illustrated Story Book/Classic Tales for Kids

71wFFcHdHXL. SL136071nwaz3wPTL. SL1500718L8DuujPL. SL150081K989S+oiL. SL150071JFF+lLReL. SL150071pp3Tz8GAL. SL1500
Price: ₹150 - ₹96.00
(as of Jun 05, 2025 12:09:27 UTC – Details)

buy now

બાઇબલ વિશ્વના પ્રાચીન અને મહાનતમ ગ્રંથોમાંથી છે, જેનો લોકો પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો. બાઇબલની વાર્તાઓ આપણને સારા ગુણોને ગ્રહણ કરવા અને ખરાબ કામોથી બચવાનું જ્ઞાન આપે છે. અને ઈસુ! તેઓ તો સ્વયંમાં જ એક મહાગાથા છે, જેમનું નામ લેતા જ આપોઆપ માથું નમી જાય છે. પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુએ આ પુસ્તકમાં ઈસુના ઉપદેશ અને શિક્ષાઓને નાની-નાની સુંદર વાર્તાઓના રૂપમાં, ખૂબ જ સરસ અને રોચક ઢંગથી પ્રસ્તુત કર્યા છે. બાઇબલની આ એવી વાર્તાઓ છે, જેને બાળકોની સાથે-સાથે મોટાઓ પણ વાંચે, તો એમાંથી ઘણું બધું શીખી શકે છે.

The Bible is one of the ancient and greatest scriptures of the world which influenced the people to a very deep extent. The stories of the Bible teach us to assimilate virtues and avoid bad deeds. And Jesus! He is a Messiah! When one chants his name, one gets peace and divine blessing.
Prakash Manu, the well-known author of childrenls books, has presented the sermons and lessons of Lord Jesus in a very interesting manner through these short stories. These stories of the Bible can be read by children as well as adults; both these classes of reader would learn a lot from these stories.

Publisher ‏ : ‎ Junior Diamond; First Edition (31 January 2023); Diamond Books X-30, Okhla Industrial Area, Phase-2, New Delhi – 110020
Language ‏ : ‎ Gujarati
Paperback ‏ : ‎ 48 pages
ISBN-10 ‏ : ‎ 9355135629
ISBN-13 ‏ : ‎ 978-9355135629
Reading age ‏ : ‎ 7 – 14 years
Item Weight ‏ : ‎ 210 g
Dimensions ‏ : ‎ 21.59 x 0.25 x 27.94 cm
Country of Origin ‏ : ‎ India
Packer ‏ : ‎ Diamond Books X-30, Okhla Industrial Area, Phase-2, New Delhi – 110020
Generic Name ‏ : ‎ Books

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

songsfire
      Songs Fire
      Logo